- અહિં શાળાના ધોરણ - ૯ ના વિદ્યાર્થીઓનું વાર્ષિક પરીક્ષાનું પરિણામ અપલોડ કરવામાં આવેલ છે.
- જે-તે વિદ્યાર્થીનું પરિણામ જોવા માટે તેમના નામ પર ક્લિક કરવાથી જોઈ શકાશે.
- અહિં અપલોડ કરવામાં આવેલ પરિણામ માત્ર જોવા માટે જ છે, આધારભૂત પ્રમાણપત્ર ગણવું નહિ. તેના માટે ૨૯-૦૪-૨૦૧૭ કે તેના પછી શાળાએ આવીને ઓરિજીનલ માર્કશીટ લઈ જવી.