ગુજરાત કેરિયર મિત્ર એપ્લિકેશન અંતર્ગત ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓએ આપેલ ટેસ્ટનું પરિણામ


 For Gujarat Career Mitra App Download : Click here
ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત કારકિર્દી માર્ગદર્શન અંક ૨૦૧૮ ડાઉનલોડ કરવા માટે અહિં ક્લિક કરો.
  • શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર અને શ્યામચી ફાઉન્ડેશન અંતર્ગત ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓનું અભિરૂચિ પરીક્ષણ માર્ચ ૨૦૧૮ માં કરવામાં આવેલ. 
  • તે અંતર્ગત વિદ્યાર્થીની અભિરૂચિ કયા ક્ષેત્રમાં છે એ જાણી શકાય છે. 
  • આ માટે Gujarat Career Mitra App ડાઉનલોડ કરી વિદ્યાર્થીનો માર્ચ ૨૦૧૮ની ધોરણ ૧૦ ની બૉર્ડ પરીક્ષાનો બેઠક નંબર એન્ટર કરવાથી વિદ્યાર્થીની અભિરૂચિ કયા ક્ષેત્રમાં છે તે આધારે આગળના ધોરણમાં પ્રવેશ મેળવી શકાય છે. 
  • આ ઉપરાંત હેલ્થ અને લાઈફ સાયન્સીઝ, લલિત કલા, વાણિજ્ય, કલા અને હ્યુમનીટીઝ, કૃષિ, ટેકનિકલ અને ગણવેશધારિ સેવાઓ જેવા જુદા-જુદા સાત ક્ષેત્રો વિશે જાણકારી મેળવી શકાય છે.
  • આ બધા ક્ષેત્રો માટે વિદ્યાર્થીએ કયા જિલ્લામાં કઈ સંસ્થામાં કયા અભ્યાસક્રમો ચાલે છે તે અને તેના સંપર્ક નંબરો સરનામા સાથે જોઈ શકે છે.
For Gujarat Career Mitra App Download : Click here
ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત કારકિર્દી માર્ગદર્શન અંક ૨૦૧૮ ડાઉનલોડ કરવા માટે અહિં ક્લિક કરો.

Previous Post Next Post