૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે સ્પેશ્યલ ડાઉનલોડ

મિત્રો અહિં 21 જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા અંતર્ગત યોગાસનો માટેનો વિડીયો, એમ.પી.થ્રી. ફાઈલો અને પી.ડી.એફ. ફાઈલો બધાને ઉપયોગી થાય એ હેતુ થી મુકવાનો એક પ્રયાસ કરવામાં આવેલ છે, જે આપને ખુબ જ ઉપયોગી થાય એવી આશા સહ . . . 

યોગ દિવસ માટે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ માટે ખુબ જ ઉપયોગી ફાઈલ ડાઉનલોડ કરો . . . 

1. યોગાસનો માટેનો વિડીયો : ફાઈલ સાઈઝ (212mb)
2. યોગાસનોની સચિત્ર માહિતી દર્શાવતી પી.ડી.એફ. ફાઈલ (3.36mb)
3. યોગ માટેની શરૂઆતની પ્રાર્થના એમ.પી.થ્રી. (1.30mb)
4. યોગના અંતે શાંતિ મંત્ર (1.15mb)
5. યોગના દિવસે લેવાનો સંકલ્પ  (JPEG)
6.  એક જ ફાઈલમાં બધા જ આસનો (JPEG)
Previous Post Next Post