ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બૉર્ડની માન્યતા ધરાવતી તમામ માધ્યમિક શાળાઓના શાળાઓના ધોરણ-૯ના વિદ્યાર્થીઓને પરીક્ષા માટે માર્ગદર્શન મળી રહે તે હેતુથી પ્રથમ પરીક્ષા માટેના પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર, બ્લ્યૂ-પ્રિન્ટ અને નમૂનાના પ્રશ્નપત્રો અહિં મૂકવામાં આવેલ છે :
ધોરણ-૯ની નવી પરીક્ષા પદ્ધતિ મુજબ બ્લ્યૂ-પ્રિન્ટ, પેપર સ્ટાઈલ અને નમૂનાના પ્રશ્નપત્રો
RSMS