આગામી ૨૩ એપ્રિલે લોકશાહીના
મહાપર્વ નિમિત્તે ધ્રાંગધ્રા તાલુકાની સરકારી માધ્યમિક શાળાના અંગ્રેજી શિક્ષકશ્રી
જયેશભાઈ એન. પઢારીયાએ ધોરણ ૯ ના વિદ્યાર્થીઓના અભિનયને સંકલિત કરી ગુજરાતના
સર્વે મતદારોને વૉટ આપવાની અપીલ કરતો અને ૧૦૦ % મતદાન કેમ ? તેવો સંદેશો રજૂ કરતો એક વિડીયો
તૈયાર કરવામાં આવે છે જેનો હેતુ ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ વ્યક્તિઓ પોતાના મતદાન
બુથ પર જઈ ગુપ્ત મતદાન કરે તેવો છે.