રાવળિયાવદરની સરકારી માધ્યમિક શાળામાં 73 મા સ્વાતંત્ર દિન નિમિત્તે ધ્વજવંદન . . . . . .

રાવળિયાવદરની સરકારી માધ્યમિક શાળામાં 73 મા સ્વાતંત્ર દિન નિમિત્તે શાળામાં ધ્વજવંદન કરવામાં આવેલ. શાળાના પ્રાંગણમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સર્વ ગ્રામજનોની હાજરીમાં રાષ્ટ્રગીત, રાષ્ટ્રગાન અને ધ્વજગીતના સમૂહગાન તથા 22 જેટલા દેશભક્તિના નારાઓના સમૂહ ઉચ્ચારણ સાથે ગામના સરપંચશ્રી મનિષાબેન જીતેન્દ્રભાઈ જોષીના વરદ્ હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ.










Previous Post Next Post