વ્યસનમુક્તિ & તમાકુ નિયંત્રણ કાર્યક્રમ 2019

શાળામાં તારીખ:- ૨૦-૦૯-૨૦૧૯ શુક્રવારના રોજ સાંજે 5:00 થી 6:30  દરમિયાન ગાયત્રી શક્તિપીઠ સુરેન્દ્રનગર અને જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ સુરેન્દ્રનગરના ઉપક્રમે વ્યસનમુક્તિ કાર્યક્રમ યોજવામાં આવેલગાયત્રી શક્તિપીઠના ગુણવંતસિંહ ચુડાસમાએ વિદ્યાર્થીઓને વ્યસનમુક્તિ અંગેના પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સરળ ભાષામાં વ્યસનના દુષણ વિશે માહિતી આપેલજિલ્લા પંચાયત સુરેન્દ્રનગર અંતર્ગત જિલ્લા તમાકુ નિયંત્રણ સેલના કાઉન્સેલર ધર્મિષ્ઠાબેન મેમગરાએ વિદ્યાર્થીઓને વ્યસનને કેવી રીતે મુક્ત કરી શકાય તે વિશે માહિતી આપી હતીકાર્યક્રમના અંતે શાળાના આચાર્યશ્રી કુરિયા સાહેબે તમામ ટીમનો આભાર માન્યો હતો.





                     
Previous Post Next Post