Daily Online General Knowledge Quiz (ધોરણ 8 થી 10 ના વિદ્યાર્થીઓ માટે)
- 27 એપ્રિલથી શાળા દ્વારા દરરોજ એક લિંક મૂકવામાં આવશે જેના આધારે કોઈપણ શાળાના ધોરણ 8 થી 10 માં ભણતા વિદ્યાર્થીઓ આ ઓનલાઈન સામાન્ય જ્ઞાન ક્વિઝમાં ભાગ લઈ શકશે.
- આ ક્વિઝમાં 20 પ્રશ્નો હશે અને બધા જ પ્રશ્નોના ફરજિયાત જવાબ આપવાના રહેશે.
- ક્વિઝ શરૂ કરતા પહેલાં વિદ્યાર્થીએ સામાન્ય માહિતી ભરવાની રહેશે જેમાં ઈ-મેલ, વિદ્યાર્થીનું નામ, શાળાનું નામ અને મોબાઈલ નંબર.
- જે વિદ્યાર્થીનું ઈ-મેલ હશે તે વિદ્યાર્થીને ક્વિઝ પૂર્ણ થયા બાદ જો તે પાસ થશે તો પોતાના ઈ-મેલ પર તરત જ ઓનલાઈન કલરફૂલ સર્ટિફિકેટ મળશે.
- પરંતુ જે વિદ્યાર્થી પાસે ઈ-મેલ નથી તે વિદ્યાર્થી પણ ઓનલાઈન કવિઝમાં ભાગ લઈ શકશે પણ તેને સર્ટિફિકેટ મળશે નહિ.
