60 મા ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે ચિત્ર, નિબંધ અને કાવ્ય સ્પર્ધાનું આયોજન

60 મા ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે

પોતાના જીવની કે કુટુંબની પરવા કર્યા વિના કામ કરતા

કોરોના વોરિયર્સ પ્રત્યે ભાવ વ્યક્ત કરવા ચિત્ર, નિબંધ અને કાવ્ય સ્પર્ધાનું આયોજન

· સરકારી માધ્યમિક શાળા - રાવળિયાવદરમાં ધોરણ-9 અને  ધોરણ-10ના વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.

· સ્પર્ધાનો વિષય :- ‘ગુજરાતના કોરોના વોરિયર્સ

· ‘ગુજરાતના કોરોના વોરિયર્સએટલે કે Covid-19 અંતર્ગત જે કોઈ વ્યક્તિ (ડોક્ટર્સ, નર્સ, હોસ્પિટલ સ્ટાફ, પોલીસ સ્ટાફ, સેવાકીય સંસ્થાઓ  કે આમાં રોકાયેલા કોઈપણ) જે પોતાના જીવની કે કુંટુંબની પરવા કર્યા વિના કામ કરી રહ્યા છે તેઓ.

·  વિદ્યાર્થીએ તૈયાર કરેલ ચિત્ર, નિબંધ કે કાવ્ય તારીખ:- 10-05-2020 સુધીમાં અહિં દર્શાવેલ મોબાઈલ નંબર પર ફોટો મોકલવાનો રહેશે.

· પસંદિત બે કૃતિઓ જિલ્લા લેવલે મોકલવામાં આવશે.

· જિલ્લા કક્ષાએ દરેક સ્પર્ધા અને વિભાગમાં પ્રથમ ક્રમે રૂ.15,000, દ્વિતીય ક્રમે રૂ.11,000 અને તૃતિય ક્રમે રૂ. 5000 નો રોકડ પુરસ્કાર.

· રાજ્ય કક્ષાએ પાંચ વિજેતાઓને દરેક કેટેગરીમાં રૂ. 25,000 નો પુરસ્કાર રાજ્ય સરકાર તરફથી અપાશે.


 

 

 


Previous Post Next Post