રાવળીયાવદરની સરકારી માધ્યમિક શાળામાં " સ્વચ્છતા હિ સેવા " થીમ આધારિત નવરાત્રી મહોત્સવની અનોખી રીતે ભવ્ય ઉજવણી

💥 *રાવળીયાવદરની સરકારી માધ્યમિક શાળામાં " સ્વચ્છતા હિ સેવા " થીમ આધારિત નવરાત્રી મહોત્સવની અનોખી રીતે ભવ્ય ઉજવણી*💥
💧💧💧💧💧💧💧💧
🔆 *ધ્રાંગધ્રા તાલુકાના સરકારી માધ્યમિક શાળા - રાવળીયાવદરમાં અવનવા નવતર પ્રયોગો અને પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.*
🔆 *જે અન્વયે હાલમાં ચાલતા નવરાત્રી પર્વ ને મહાત્મા ગાંધીની ૧૫૦ મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે શાળામાં " સ્વચ્છતા હિ સેવા ' થીમ આધારિત આ પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી.*
🔆. *ગરબાના ગ્રાઉન્ડ ને સ્વચ્છતા વિશેના વિવિધ સૂત્રો થી શણગારવામાં આવેલ કે જેથી સમગ્ર ગામમાં સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્ત કરવામાં વિચારો ફેલાઈ શકે.*
🔆 *ધોરણ ૯ અને ૧૦ ના ૧૩૦ જેટલા વિદ્યાર્થીઓએ તારીખ:- ૦૪/૧૦/૨૦૧૯ ને શુક્રવારના રોજ સાંજે ૩.૩૦ થી ૦૫.૦૦ વાગ્યા સુધી માં મૂકીને ગરબે ઘુમ્યા હતા.*
🔆 *ગરબા કાર્યક્રમ બાદ શાળાના વિદ્યાર્થીઓએ ' સ્વચ્છતા ' અને ' પ્લાસ્ટિક મુક્ત ભારત ' મા શપથ લીધેલા હતા.*
🔆 *કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ માટે અલ્પાહાર ની પણ વ્યવસ્થા કરવા આવેલ.*
🔆 *સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકશ્રી જેયશભાઈ પઢારિયા દ્વારા કરવામાં આવેલ.*💥 *રાવળીયાવદરની સરકારી માધ્યમિક શાળામાં " સ્વચ્છતા હિ સેવા " થીમ આધારિત નવરાત્રી મહોત્સવની અનોખી રીતે ભવ્ય ઉજવણી*💥
💧💧💧💧💧💧💧💧
🔆 *ધ્રાંગધ્રા તાલુકાના સરકારી માધ્યમિક શાળા - રાવળીયાવદરમાં અવનવા નવતર પ્રયોગો અને પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.*
🔆 *જે અન્વયે હાલમાં ચાલતા નવરાત્રી પર્વ ને મહાત્મા ગાંધીની ૧૫૦ મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે શાળામાં " સ્વચ્છતા હિ સેવા ' થીમ આધારિત આ પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી.*
🔆. *ગરબાના ગ્રાઉન્ડ ને સ્વચ્છતા વિશેના વિવિધ સૂત્રો થી શણગારવામાં આવેલ કે જેથી સમગ્ર ગામમાં સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્ત કરવામાં વિચારો ફેલાઈ શકે.*
🔆 *ધોરણ ૯ અને ૧૦ ના ૧૩૦ જેટલા વિદ્યાર્થીઓએ તારીખ:- ૦૪/૧૦/૨૦૧૯ ને શુક્રવારના રોજ સાંજે ૩.૩૦ થી ૦૫.૦૦ વાગ્યા સુધી માં મૂકીને ગરબે ઘુમ્યા હતા.*
🔆 *ગરબા કાર્યક્રમ બાદ શાળાના વિદ્યાર્થીઓએ ' સ્વચ્છતા ' અને ' પ્લાસ્ટિક મુક્ત ભારત ' મા શપથ લીધેલા હતા.*
🔆 *કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ માટે અલ્પાહાર ની પણ વ્યવસ્થા કરવા આવેલ.*
🔆 *સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકશ્રી જેયશભાઈ પઢારિયા દ્વારા કરવામાં આવેલ.*
💧💧💧💧💧💧💧💧

Previous Post Next Post