માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2025માં રાવળીયાવદર હાઈસ્કૂલના ધોરણ 9ના સાત વિદ્યાર્થીઓએ મેદાન માર્યું...

રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા દર વર્ષે ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા યોજવામાં આવે છે જેમાં શૈક્ષણિક વર્ષ 2025 અંતર્ગત શાળામાંથી ધોરણ 9ના કુલ 7 વિદ્યાર્થીઓ પાસ થયેલ છે જે બદલ શાળા પરિવાર વતી તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા ...


Previous Post Next Post